કાઠિયાવાડનો રણબંકો બહારવટીયો : કાદુ મકરાણી

કાદુ મકરાણી કાદુ મકરાણી...!અત્યારે સોરઠ-કાઠિયાવાડ કે નાઘેરનું એકેય ખોરડું એવું નહિ હોય જેણે કાદુ મકરાણી એટલે કે કાદરબક્ષનું નામ ન સાંભળ્યું હોય.કાઠિયાવાડમાં તો આજે પણ કોઇક સાહસી અને નીડર માણસોને લોકો "કાદુ"ના હુલામણા નામથી બોલાવે...
Shares