એક છોકરીના મોંમાંથી સાહેબને ભૂલથી ફુવા કહેવાય ગયું, પછી તો આખું ગામ

ફુવા સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના પોરડા ગામે 6 દાયકા વીતાવી ચૂકેલું દંપતી જુના પુરાણા માટીના મકાનમાં અમદાવાદ છોડી રહેવા આવ્યું છે- એ વાતે ગામના મંદિરના ઓટલે ચલમ ફૂંકતા વડીલોના ભારે કૌતુક જમાવ્યું છે. રામજી પટેલે...
Shares