ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલા મારૂતિ ધામ નો મહિમા અનેરો છે. ટીંબી માં રૂખડિયા હનુમાનજી બાપા નૂ મંદિર આવેલૂ છે. અહીયા અષાઢ મહિના નિ અંધારી બિજ ઉજવાય છે. અષાઢી બિજના દિવસે ગામના તમામ લોકો પોતાના કામ ધંધો છોડીને દાદા ના સાનિધ્યમાં રહે છે. આ જૂ બાજૂના ગામના લોકો દાદા ના ચરણોમાં ધન્ય તા અનૂભવેછે.

અષાઢી બિજના ના દિવસે આખો દિવસ રામધૂન નિ રમઝટ બોલે છે . દાદા નો થાળ હોય છે. રૂખડિયા બાપા એ પોતાના ભક્ત ઉમરાળા ના શાહ પરિવાર ના પૂવજો નો પોતાના હાથે પાણી પાયને પરચો આપ્યો હતો. અષાઢી બિજના દિવસે મારૂતિ યજ્ઞ તેમજ રામધૂન રાત્રી રામદરબાર પણ યોજવામાં આવે છે. રૂખડિયા હનૂમાનજી બાપા ના પરચા અનેક છે. ટીંબી અષાઢી બિજના દિવસે કોઇ વ્યક્તિ કાય કામે જતા નથી રૂખડિયા બાપા ના સાનિધ્યમાં દર શનિવારે પણ માનવમહેરામણ જોવા મળે છે. હાલમાં મહંત શ્રી ભોલારામબાપૂ દાદા નિ સેવા પૂજા કરિને ધન્યતા અનૂભવે છે. રૂખડિયા બાપા હાજરાહજૂર છે. તમામ ભક્તો દાદા દશેન કરિ ધન્યતાનો અનૂભવે છે. જય રૂખડિયા બાપા ઓનલિ દાદા

rukhdiya

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here